તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાઘોડીયા તાલુકાના રામેશ્વરપુરા ગામે દેવામાં ડૂબેલાં ખડૂતે આત્મહત્યા કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઘોડીયા તાલુકાના રામેશ્વરપુરા ગામે દેવામાં ડૂબેલાં ખડૂતે આત્મહત્યા કરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રામેશ્વરપુરાગામે રહેતાં ખેડૂત વાલસીંગ નાયક લોન હપ્તા ચુકવવામા િનષ્ફળ રહેતા ગળાફાંસો ખાઇ આપઘાત કરવાનો બનાવ બન્યો હતો.

મળતી માિહતી પ્રમાણે વાલસિંગ નાયકે પોતાની જમીન પર બેંક ઓફ બરોડામાંથી સન.2008માં લોન લઇ ઇન્ડો-ફાર્મા કંપનીનું ટેકટર લીધેલ પરંતુ અગમ્ય કારણોસર ટેકટરના હપ્તા નહીં ભરાતાં નોટીસો આપી હતી. તે તેમને મગજ પર લાગી આવતાં ગઇ કાલે તેઓએ સાંજના સમયે ગુલમહોરના ઝાડની ડાળીએ દોરડું બાંધી આત્મહત્યા કરી હતી. તેની ફરીયાદ હિતેશ નાયકે દ્રારા વાઘોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો