તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ડુુપ્લિકેટ પાર્ટ્સ વેચનાર વેપારીઓને 2 દિવસ રિમાન્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુુપ્લિકેટ પાર્ટ્સ વેચનાર વેપારીઓને 2 દિવસ રિમાન્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજમહેલરોડ પર મરીમાતાના ખાંચાની દુકાનોમાં બે કંપનીના વેચાતા ડુપ્લિકેટ સ્પેર પાર્ટ્સની ફરિયાદ થતાં સીઆઇડીએ દરોડા પાડીને કોપીરાઇટ અને ટ્રેડ માર્કના ભંગ બદલ વેપારીઓ સામે ગુનો દાખલ કરી રૂ.14.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સંબંધમાં જણાની ધરપકડ સીઆઇડીએ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એડિ. ડી જી આશિષ ભાટિયાની સૂચના મુજબ સીઆઇડીના પોઇ. દીપક મિશ્રા અને ટીમે મરીમાતાના ખાંચામાં આવેલ દુકાનોમાં દરોડા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો