તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |વડોદરા શહેર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા વર્ષ 2017 18ની સભ્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વડોદરા શહેર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા વર્ષ 2017-18ની સભ્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરા શહેર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા વર્ષ 2017-18ની સભ્ય ફી રૂા.150 તથા માધ્યમિક સંદેશની લવાજમ સંઘના કાર્યાલય ખાતે દર શુક્રવારે સાંજે 6.00 થી 7.00 કલાક દરમિયાન તા.15,એપ્રિલ સુધીમાં કોષાધ્યાક્ષ એ.બી.શૌવ પાસે જમા કરાવી દેવાની રહેશે,. તેમ વડોદરા શહેર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખે અખબારી યાદીમાં જણાવ્યું છે.

સભ્ય ફીનું લવાજમ કાર્યાલયમાં જમા કરાવવું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો