તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |ડાયાબિટીસ એસોસિયેશન ઓફ બરોડા દ્વારા ‘ડાયાબિટીસ આહાર અને જીવનશૈલી’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |ડાયાબિટીસ એસોસિયેશન ઓફ બરોડા દ્વારા ‘ડાયાબિટીસ આહાર અને જીવનશૈલી’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ડાયાબિટીસ એસોસિયેશન ઓફ બરોડા દ્વારા ‘ડાયાબિટીસ આહાર અને જીવનશૈલી’ વિષય પર વકતવ્ય યોજવામાં આવશે. તા.19,માર્ચને રવિવારના રોજ સવારે 10.30 કલાકે બરોડા હાઇસ્કૂલ, અલકાપુરી ખાતે વકતવ્ય યોજાશે. જેમાં ડો.શુભદા કાનાની ડાયાબિટીસ, આહાર, જીવન શૈલી તથા ડાયાબિટીસની માન્યતા અને હકીકત વિષય પર વકતવ્ય આપશે.

‘ડાયાબિટીસની માન્યતા’ વિષય પર વકતવ્ય

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો