તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |શહેર કહાર સમાજ દ્વારા સાતમ આઠમના તહેવારની ઉજવણી કરવામાં આવશે.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |શહેર કહાર સમાજ દ્વારા સાતમ-આઠમના તહેવારની ઉજવણી કરવામાં આવશે.

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |શહેર કહાર સમાજ દ્વારા સાતમ-આઠમના તહેવારની ઉજવણી કરવામાં આવશે. પર્વ નિમિત્તે સાતમના દિવસે શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ સિંધવાઇ માતાજી મંદિરે સાંજે 5.00 થી 11.00 કલાક સુધી અને સોમવારે સાંજે નવાપુરા સ્થિત ખંડેરાવ મંદિરે ખંડોબા દર્શન યોજાશે. ઉજવણીમાં રમેશ કહાર, આર.બી.,શ્યામ સુંદર, બજરંગ, પરસોત્તમ,લક્ષ્મણ, દિનેશભાઇ સહિત અન્ય અગ્રણીઓ હાજર રહેશે.

કહાર સમાજ દ્વારા સાતમ-આઠમ ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો