તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |આચાર્ય પૂ.રશ્મિરત્નસૂરિજી મહારાજ સાહેબ તા.19,માર્ચને રવિવારના રોજ ઇન્દ્રપુરી જૈન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |આચાર્ય પૂ.રશ્મિરત્નસૂરિજી મહારાજ સાહેબ તા.19,માર્ચને રવિવારના રોજ ઇન્દ્રપુરી જૈન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |આચાર્ય પૂ.રશ્મિરત્નસૂરિજી મહારાજ સાહેબ તા.19,માર્ચને રવિવારના રોજ ઇન્દ્રપુરી જૈન સંઘ, આજવારોડ ખાતે પધારશે. જ્યા તેમનું વહેલી સવારે 6.30 કલાકે ભવ્ય સામૈયુ કરવામાં આવશે. ત્યારબાદ નવકારશી અને સંઘપૂજન રાખવામાં આવેલ છે. તથા સાધ્વી મયૂરકલાશ્રીજી મ.સા.ના દિક્ષાદિનના મહોત્સવની ઉજવણી પણ કરાશે.તા.20મીએ સવારે 7.30 કલાકે આરાધના ભવનમાં વ્યાખ્યાન યોજાશે.

ઇન્દ્રપુરી જૈન સંઘમાં જૈનમુનિનું આગમન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો