તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવમાં આવેલ જાહેર રજાની તારીખમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવમાં આવેલ જાહેર રજાની તારીખમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવમાં આવેલ જાહેર રજાની તારીખમાં ફેરફાર થવાને કારણે યુનિવર્સિટી પરીક્ષા વિભાગ દ્વારા લેવાનાર એસ.વાય.બી.કોમમાં ત્રીજા સેમેસ્ટરની ‘કોસ્ટ એકાઉન્ટિંગ’ વિષયની પરીક્ષા તા.29,માર્ચને બુધવારના રોજ યોજાનાર હતી. જે હવે જાહેર થયેલ ફેરફાર મુજબ તા.28,માર્ચને મંગળવારના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીઓએ પોતાની હોલ ટીકીટ પ્રમાણે પરીક્ષા આપવાની રહેશે.

28મીએ ‘કોસ્ટ એકાઉન્ટિંગ’ વિષયની પરીક્ષા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો