તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 3 એપ્રિલે સયાજી નગરગૃહ ખાતે ડિજિધન મેળાે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 એપ્રિલે સયાજી નગરગૃહ ખાતે ડિજિધન મેળાે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાજિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેશલેશ અને ડિજીટલ પેમેન્ટ સુવિધાની જાગૃતિ માટે રાષ્ટ્રીયકૃત બેંકો અને નાણાંકીય સંસ્થાઓના સહયોગથી શહેરમાં અકોટા સ્થિત સયાજીરાવ નગરગૃહ ખાતે તા.3, એપ્રિલે મધ્ય ગુજરાતના પ્રથમ ડિજિધન મેળાનું આયોજન કરાયું છે. મેળાના સ્થળે વાઇફાઇ અને નેટ કનેકટિવિટીની સુવિધા ઊભી કરવાની સૂચના ડી.ડી.ઓ. દ્વારા સંબંધિત વિભાગોને આપવામાં આવી છે. ડિજિધન મેળામાં વિવિધ બેંકો અને નાણાંકીય સંસ્થાઓના સ્ટોલ્સ રહેશે. સ્ટોલ્સમાં લાઇવ ડેમો સાથે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ હેઠળ ચૂકવણીની સરળતા, અને ત્વરિતતાના લાભો તેમજ ઇ-વોલેટ સહિત ડિજિટલ પેમેન્ટના વિવિધ વિકલ્પોની ઝાંખી લોકોને કરાવાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો