તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગ્રા. પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રા. પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્ય ચૂંટણી પંચ દ્વારા તા.8 એપ્રિલે રાજ્યની 1828 ગ્રામ પંચાયતોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અંતર્ગત વડોદરા જિલ્લામાં યોજાનાર 57 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું શનિવારે સવારે 11 વાગે પ્રસિદ્ધ કરાતાં ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત તા.23 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે.

જાહેરનામું પ્રસિદ્ધ થતાં ચૂંટણી માટેનાં ફોર્મ ભરાવાની શરૂઆત થઇ છે. તા.23 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે. તા.24 માર્ચે ફોર્મ ચકાસણી પ્રક્રિયા થશે. જ્યારે તા.25 માર્ચ ફોર્મ પરત લેવાનો છેલ્લો દિવસ રહેશે. તા.8 એપ્રિલે મતદાન અને તા.11 એપ્રિલે મતગણતરી થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો