તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા રેલવે સ્ટેશન ખાતે મૂકેલા નેરોગેજના કોચમાં બુકસ્ટોલ બનાવવા માટે

વડોદરા રેલવે સ્ટેશન ખાતે મૂકેલા નેરોગેજના કોચમાં બુકસ્ટોલ બનાવવા માટે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા રેલવે સ્ટેશન ખાતે મૂકેલા નેરોગેજના કોચમાં બુકસ્ટોલ બનાવવા માટે રેલવે દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. રેલવે દ્વારા મૂકેલા કોચને માત્ર લોકોના આકર્ષણનુ કેન્દ્ર બનાવવાને બદલે તેનો ઉપયોગ પણ થાય તેવુ આયોજન થઇ રહ્યુ છે રેલવેએ મૂકેલા કોચ પાસે તાજેતરમાં ડી.આર.એમ.ની મુલાકાત દરમિયાન ગંદકી અને ભિક્ષુકો દ્વારા પોટલા મૂકાયા હોવાનુ નજરે પડતાં રેલવે દ્વારા કોચની પાસે ટાઇલ્સ અને રેલીંગ લગાવી રીનોવેશન કરવા માંઆવી રહ્યુછે .કોચમાં જવા માટે પગથીયા પણ બનાવાયાં છે. વડોદરા ડિવિઝનના પી.આર.ઓ. ખેમરાજ મીણાએ જણાવ્યા મૂજબ કોચ અંગે ભાડુ નક્કી કરવામાં આવ્યુ નથી.

અન્ય સમાચારો પણ છે...