તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અકોટા શ્રેણિક પાર્કમાં રૂા.1.24 લાખની ચોરી

અકોટા શ્રેણિક પાર્કમાં રૂા.1.24 લાખની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | સુરતના પીપળોદ ગામમાં રહેતા રાજેશ ઉત્તમરામ પ્રજાપતિના સસરા જયંતભાઇ રમણભાઇ ઓટિયા અકોટાની શ્રેણીક પાર્ક સોસાયટીમાં રહે છે. તેઓ ગત 8 જૂને ઘર બંધ કરી અમેરિકા ગયા છે. સુરતથી જમાઇ રાજેશ પ્રજાપતિ 27 જૂને વડોદરા અાવતા સસરાના ઘરમાં ચોરી થઇ ગઇ હોવાનું જણાયું હતું. મુખ્ય દરવાજાના નકૂચાની કડી તેમજ ઇન્ટર લોક તોડી અંદર પ્રવેશેલા તસ્કરે સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂા. 1.24 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...