તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રેલવે | બે સાપ્તાિહક ટ્રેનનો શનિવારે મુસાફરોને લાભ મળશે

રેલવે | બે સાપ્તાિહક ટ્રેનનો શનિવારે મુસાફરોને લાભ મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | વડોદરાના મુસાફરોને શનિવારે બે સાપ્તાહીક ટ્રેનનો લાભ મળશે. જે તેમને મુંબઇ અને કકાંડા પોર્ટ જવા માટે ઉપયોગી થશે. શનિવારના વિકએન્ડમાં મુંબઇ જવામાટે શનિવારે સવારે 11:52 વાગે રામનગર -બાન્દ્રા એક્સપ્રેસ ટ્રેન વડોદરા આવશે. જે મુસાફરોને ઉપયોગી થઇ શકે છે. તેમજ બપોરે 15:45 વાગે ભાવનગર -કકાંડા પાર્ટ એક્સપ્રેસ ટ્રેન આવશે. આ બંન્ને ટ્રેનમાં એસી કોચની સુવિધા રહેશે.

અન્ય સમાચારો પણ છે...