તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોર્ટ| શહેર જિલ્લામાં 22 જુલાઈએ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન

કોર્ટ| શહેર-જિલ્લામાં 22 જુલાઈએ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર 22 જુલાઈના રોજ વડોદરા શહેર તેમજ તાલુકાની અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતના માધ્યમથી કેસોમાં સમાધાન કરાવવા માંગતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,વડોદરા કચેરી ખાતે 16 જુલાઈ સુધીમાં સંપર્ક કરવોે.

અન્ય સમાચારો પણ છે...