તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી બે દિવસ વરસાદની શક્યતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવામાન વિભાગે શહેરમાં શુક્રવારના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી હતી.બપોરના સમયે શહેરના વાતાવરણમાં કાળાં વાદળો પણ દેખાયાં પરંતુ આ કેટલાંક સ્થળો પર જ વરસાદી છાંટા પડ્યા બાદ વરસાદ બંધ રહ્યો હતો. જ્યારે આગામી બે દિવસમાં વરસાદી માહોલ સર્જાશે તેવી આગાહી હવામાન વિભાગની છે. શુક્રવારના રોજ શહેરનું તામપાન 35 ડિગ્રી રહ્યું હતું. જ્યારે હવાની ઝડપ દક્ષિણ-પશ્ચિમની દિશાથી 11 કિમી નોંધાઈ હતી. શનિવારે ગરમીનો પારો 38 ડિગ્રી સુધી રહેશે.

અન્ય સમાચારો પણ છે...