તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરાના ફતેગંજનો પરમ પૂ્જ્ય પ્રમુખસ્વામી મહારાજ ફ્લાય ઓવર બ્રિજ આધુનિક

વડોદરાના ફતેગંજનો પરમ પૂ્જ્ય પ્રમુખસ્વામી મહારાજ ફ્લાય ઓવર બ્રિજ આધુનિક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાના ફતેગંજનો પરમ પૂ્જ્ય પ્રમુખસ્વામી મહારાજ ફ્લાય ઓવર બ્રિજ આધુનિક વડોદરાની ભવ્ય ઓળખ છે. લગભગ 62 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા અને 1,400 મીટર લાંબો આ ફ્લાય ઓવર વડોદરાવાસીઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે. કારેલીબાગથી અલકાપુરી ચકલી સર્કલ પહોંચતા વીસથી પચ્ચીસ મિનિટ વેડફાતી હતી જે આ બ્રિજ બન્યાં બાદ 5થી 10 મિનિટમાં જ શક્ય બનયું છે. આ બ્રિજ ચોમાસામાં જ્યારે શહેરના રસ્તાઓ પર પાણી ભરાયેલા હોય છે ત્યારે વાહનચાલકો માટે ખૂબ જ ઉપયોગી પૂરવાર થાય છે. ડ્રોન સૌૈજન્ય િનખિલેશ ચોકસી , તસવીરો પ્રણય શાહ

પ્રમુખ સ્વામી મહારાજ બ્રિજ : આધુનિક વડોદરાની ઓળખ
અન્ય સમાચારો પણ છે...