તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્વચ્છતા માટે ભંગાર હટાવવાની ઝુંબેશ

સ્વચ્છતા માટે ભંગાર હટાવવાની ઝુંબેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્થાયી સમિતિની બેઠક ગુરુવારે મળી હતી. સતીષ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પહેલા વરસાદમાં શહેરમાં ભરાયેલા પાણીની સ્થિતિ અંગે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી. સતિષ પટેલે જણાવ્યું હતું કે, ચોમાસાની સીઝન શરૂ થઇ ગઇ છે ત્યારે સ્વચ્છતા માટે ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવશે અને તેના માટે ભંગાર માલ સામાન દુર કરવા રૂટ બનાવવા માટે સૂચના અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...