તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શિક્ષણ | આર્ટ્સ ફેકલ્ટીમાંથી એલિજિબિલિટી સર્ટિ. મેળવી લેવું

શિક્ષણ | આર્ટ્સ ફેકલ્ટીમાંથી એલિજિબિલિટી સર્ટિ. મેળવી લેવું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટેે એડમિશન લેવાની પ્રક્રિયા શરૂ થનાર છે.એડમિશન પહેલાં બહાર ગામથી અહીંયાં એડમિશન લેવા માટે આવનાર વિદ્યાર્થીઓ એ જે તે ડિપાર્ટમેન્ટ પાસેથી તેમના ગ્રેજ્યુએશનનાં સર્ટિફિકેટ બતાવીને એલિજિબિલિટી સર્ટિફિકેટ મેળવવાનું હોય છે.એલિજિબિલિટી સર્ટિફિકેટ જે તે ડિપાર્ટમેન્ટમાંથી મેળવી લેવું.આ અંગે વધુ માહિતી સંબંધિત ડિપાર્ટમેન્ટ પરથી મેળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...