તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાવરકટ | ગોરવા કરોડિયા રોડ પર સવારે 8 થી 12 સુધી વીજકાપ

પાવરકટ | ગોરવા કરોડિયા રોડ પર સવારે 8 થી 12 સુધી વીજકાપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | વડોદરા એમજીવીસીએલના વડોદરા સિટી સર્કલના ગોરવા સબ ડિવીઝનના કરોડિયા રોડ ફીડર અને સહયોગ ફીડરમાં મરામતની કામગીરી કરવામાં આવનાર છે. જેથી, શુક્રવારે ગોરવા કરોડિયા રોડ, ગોરવા ગામ, અંબિકા કોમ્પ્લેકસ, જલાનંદ ટાઉનશીપ, આઇટીઆઇ, રિફાઇનરી રોડ, ઘનશ્યામ પાર્ક, ચંદ્રલોક, સહયોગ સોસાયટી અને તેની આસપાસના વિસ્તારમાં સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

અન્ય સમાચારો પણ છે...