તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પરીક્ષા | ધો.12ની પુરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી

પરીક્ષા | ધો.12ની પુરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ધો12 ની માર્ચમાં લેવાયેલ પરીક્ષા દરમિયાન ફેઇલ થયેલા વિદ્યાર્થીઓ માટે પુરક પરિક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.જેમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ માટે અલગ-અળગ તારીખો જાહેર કરાઇ છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયોમાં પુરક પરીક્ષા આપશે તેઓ 7 જુલાઇ થી 8 જુલાઇ સુધી તેેમની પરીક્ષા આપી શકશે.ત્યારે સામાન્યપ્રવાહના વિદ્યાર્થીઓમાટે 9 જુલાઇના રોજ પરીક્ષા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...