તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરાના બેડમિન્ટન ખેલાડીઓએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેડલ પ્રાપ્ત કર્યા

વડોદરાના બેડમિન્ટન ખેલાડીઓએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેડલ પ્રાપ્ત કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | 17મી ગુજરાત મેજર રેન્કિંગ બેડમિન્ટન સ્પર્ધા રાજકોટ ખાતે યોજાઇ હતી. જેમાં 500 થી વધુ ખેલાડીઓની એન્ટ્રી આવી હતી.જેમાં શહેરની મહિલાઓએ ભાગ લઈ ઉત્તમ દેખાવ કર્યો હતો. U-15 ડબલ્સ ઇવેન્ટ્સમાં રાજ કુમારીએ સિલ્વર, U-17 ડબલ્સમાં શક્તિ ચૌધરી અને સાંઈ બુધેએ સિલ્વર, U-17 મિક્સ ડબલ્સમાં શક્તિ ચૌધરી અને વર્ધ નાડકર્મીએ સિલ્વર મેડલ જ્યારે શક્તિ ચૌધરીએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ ખેલાડીઓ SAG કોચ જયેશ ભાલાવાલા પાસે બેડમિન્ટનની તાલીમ મેળવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...