• Gujarati News
  • National
  • યુનિવર્સિટી હોસ્ટેલ ફીમાં Rs.1000નો વધારો કરાયો

યુનિવર્સિટી હોસ્ટેલ ફીમાં Rs.1000નો વધારો કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં હોસ્ટેલની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની વાર્ષિક ફી 6 હજાર હતી જેમાં 1 હજાર રૂપિયાનો વધારો કરીને 7 હજાર રૂપિયા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવતી ડિપોઝિટની 1 હજારની ફીમાં સીધો વધારો કરીને 3 હજાર રૂપિયા કરી નાંખવામાં આવી છે. હોસ્ટેલ ફીના વધારા સામે એનએસયુઆઇ દ્વારા િવરોધ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સિન્ડિકેટની બેઠકમાં કોમર્સ ફેકલ્ટીના અધ્યાપક ઉમેશ ડાંગરવાલાના મુદ્દે આવેલ પ્રસ્તાવને એજન્ડા મોડો મળ્યો હોવાથી પરત કરવામાં આવ્યો હતો .

અન્ય સમાચારો પણ છે...