તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા|શહેરમાં છેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ |સરકારી તાલુકા પુસ્તકાલય, ઝાલોદ ખાતે સભ્ય તરીકે નોંધાયેલ હોય તેવા સભ્યોએ 2010 થી 2015 ના બ્લોક વર્ષની રિન્યુઅલની કામગીરી પૂર્ણ થવાને આરે છે. તો તાત્કાલિક અત્રે સંપર્ક કરી પોતાનું સભ્યપદ રીન્યુ કરાવી જવું. જો સત્વરે સભ્યપદ રિન્યુ કરવામાં નહીં આવે તો સભ્યપદ રદ કરવામાં આવશે. તેમજ ડીપોઝીટની રકમ પણ જપ્ત કરવામાં આવશે. ગ્રંથાલય કારકુનની એક અખબારી યાદીમાં મુજબ જણાવવામાં આવ્યું છે. આથી સરકારી તાલુકા પુસ્તકાલયના તમામ સભ્યોએ તુરત તેમના સભ્યપદ રિન્યુ કરાવી લેવાના રહેશે.


વડોદરા|શહેરમાં છેલ્લાબે દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. ઠંડી ઘટવાનો સિલસિલો શનિવારે પણ યથાવત્ રહેવા ઉપરાંત લઘુતમ તાપમાન વધીને 17.2 ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ ગરમીનો પારો શુક્રવારે 0.6 ડિગ્રી ઘટીને 36.6 ડિગ્રી રહ્યો હતો. જો કે, અસરકારક ગરમીને કારણે શહેરી જનો પરેશાન થયાં હતાં. શહેરમાં ચાલુ સપ્તાહ દરમિયાન પહેલાં 3 દિવસ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. શહેરમાં ઠંડી ઘટવા સાથે ગરમી પણ વધી રહી છે. રવિવારે લઘુતમ તાપમાન 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની આગાહી કરી છે.

પ્રજાપતિ સમાજનો લગ્નોત્સવ

લાડપુર મુખ્ય પ્રા.શાળામાં બાળ મેળો યોજાયો

ઝાલોદ સરકારી પુસ્તકાલય સભ્યોના રીન્યુઅલ અંગે

બ્રહ્માકુમારીઝ દ્વારા 80મો ત્રિમૂર્તિ શિવ જયંતી મહોત્સવ ઉજવાશે

શહેરમાં ગરમીનો પ્રભાવ વધ્યો આજે પારો 380 રહેેશે

અન્ય સમાચારો પણ છે...