તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માનસિક અસ્વસ્થ યુવાન પરત ફરતાં ખુશી

માનસિક અસ્વસ્થ યુવાન પરત ફરતાં ખુશી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાંત્રિક વિધિ કરી લઇ જવાયેલી યુવતી ભૂવા સાથે ઝડપાઇ ગઇ

ગોધરાનોમાનસિક અસ્વસ્થ યુવાન ગૂમ થઇ ગયા બાદ દશ વર્ષ બાદ આજે ટ્રેન તથા બસ મારફતે ચૈન્નાઇથી પરત ઘરે ફરતા પરિવારજનો તથા મિત્ર વર્તુળમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી. જોકે પરત લાવવામાં મદદ કરનાર યુવાનો સાથે પણ દિવસ વિતાવ્યો હતો.જ્યાં તેઓએ ફોટોગ્રાફ્સ પડાવ્યા હતા.

ગોધરા શહેરના ચિઠીયાવાડ વિસ્તારમાં રહેતા અને માનસિક અસ્વસ્થ મોતીરામ ગેહીમલ ગંજાણી (અંદાજીત ઉવ.40) ગત તા. 27મી ફેબ્રુઆરી 2002એ કોઇ ટ્રેનમાં બેસીને ક્યાંક જતા રહ્યા બાદ 2006ના વર્ષમાં ચૈનાઇની એક માનસિક અસ્વસ્થ સંસ્થામાંથી મળી આવ્યો હતો. જેથી પરિવારજનો ત્યાંથી પરત લઇ આવ્યા હતા. જોકે ગોધરા પરત આવ્યા બાદ 15 દિવસમાં પુન: ગૂમ થઇ ગયા હતા. દરમિયાન ગોધરાના પરેશભાઇ બાલવાણી ચૈન્નાઇ ફરવા જતા કોઇમ્બતુર રેલવે સ્ટેશન પાસે યુવાન મળી આવ્યો હતો. જરૂરી પુછપરછ બાદ તે ગોધરાનો મોતીરામ હોવાનું બહાર આવતા તેમણે ગોધરા જાણ કરી હતી.

પાલ્લીમાં બીમારી દૂર કરવા ભુવો ઘરે આવતો હતો

સારું થાય માટે ઇલાજ કરાવવામાં આવતો હતો

^છોકરીનેમાતાજીનો પવન હતો. સુધારો થતો હોય તો ઠીક એટલે બળવંતને ઇલાજ કરવા બોલાવતાં હતાં. દોઢ માસ પહેલાં વિધિ કરીને તે મારી છોકરીને ઉપાડી ગયો હતો. અમે મામલે લીમખેડા પોલીસ મથકે અરજી પણ આપી હતી.>છોકરીના પિતા,પાલ્લી

પરિવારહેરાન કરે છે કહેતાં સાથે લઇ ગયો

^હુંશિવનો ભક્ત છું. કોઇ પણ મંદીરે સેવા પૂજા કરી લઉં છું. પરિવારના લોકો મને હેરાન કરે છે તમે સાથે લઇ જાઓ કહેતાં છોકરીને સાથે લઇ ગયો હતો. હરિદ્વાર, ડાકોર અને મારા ગુરુને ત્યાં બાંસવાડા લઇ ગયો હતો. . હું પરિણીત છુ અને મારે ચાર બાળકો પણ છે.>બળવંત હઠીલા,ભૂવો,મોટા હાથીધરા

પુછપરછકરતા યુવતી કંઇ બોલતી નથી

ભુવાદ્વારા વિધિ કરીને સાથે લઇ જવાયેલી યુવતિ રેલવે પોલીસ મથકમાં સુનમુન બેસી રહેલી જોવા મળી હતી. તેની પુછપરછ કરવા છતાં તે કંઇ બોલી હતી. યુવતી બોલે તો સાચી હકીકત ખબર પડે.

અન્ય સમાચારો પણ છે...