તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |તા.2માર્ચના રોજ કેન્દ્રીય બજેટ અંગે સેમિનારનું આયોજન કરાયું છે.

વડોદરા |તા.2માર્ચના રોજ કેન્દ્રીય બજેટ અંગે સેમિનારનું આયોજન કરાયું છે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |તા.2માર્ચના રોજ કેન્દ્રીય બજેટ અંગે સેમિનારનું આયોજન કરાયું છે. સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના ઉપક્રમે કેન્દ્રીય અંદાજપત્ર 2016-17માં કરવેરાની અંગેની મહત્વીની દરખાસ્તોની સમીક્ષા અને વિશ્લેષણ અંગે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. તા.2જી માર્ચના રોજ રેસકોર્સ સર્કલ પાસે આવેલા વાણિજય ભવન ખાતે બપોરે 4.30 વાગે યોજાનાર સેમિનારમાં ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્ટ કે.ડી.શાહ તથા અમીષ ખંધારા આવકવેરા કાયદા હેઠળની સમીક્ષા અને સર્વિસ ટેક્સ હેઠળની સમીક્ષા પર વકતવ્ય આપશે.

અન્ય સમાચારો પણ છે...