ભાદરવી પૂનમે અંબાજી દર્શન માટે વિશેષ બસ મુકાશે

વડોદરા | આાગમી સમયમાં આવી રહેલી ભાદરવી પૂનમે દર્શન કરવા જતા ભક્તોને ઉપયોગી થઇ રહે તે માટે એસ.ટી. વિભાગ દ્વારા વિશેષ...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:01 AM
Vadodara - ભાદરવી પૂનમે અંબાજી દર્શન માટે વિશેષ બસ મુકાશે
વડોદરા | આાગમી સમયમાં આવી રહેલી ભાદરવી પૂનમે દર્શન કરવા જતા ભક્તોને ઉપયોગી થઇ રહે તે માટે એસ.ટી. વિભાગ દ્વારા વિશેષ બસ મૂકવામાં આવશે. આ બસ 19મીના રોજ વડોદરા અને અન્ય ડેપોથી ઉપડશે. વડોદરા એસટી વિભાગના મેનેજર એ.કે. ખાંટ મુજબ ડિવિઝન એક -બે દિવસમાં સમયપત્રક જાહેર કરશે. પૂનમ પર દર્શન કરવા જતા નાગરિકોને એસ.ટી.વિભાગની આ સુવિધા ઉપયોગી થઇ શકે છે.

X
Vadodara - ભાદરવી પૂનમે અંબાજી દર્શન માટે વિશેષ બસ મુકાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App