તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સદબદ્ધિની જરૂર કે સંપત્તિની? જૈનાચાર્ય

સદબદ્ધિની જરૂર કે સંપત્તિની? - જૈનાચાર્ય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | અકોટા જૈન સંઘમાં ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર વિવેચન કરતા જૈનાચાર્ય હેમચંદ્ર સૂરીશ્વરજીએ જણાવેલ કે, ω જૈનાચાર્યએ દાખલો આપતા જણાવ્યું કે, ટીચરે વિદ્યાર્થીઓને પૂછ્યું, ધારોકે ભગવાન તમારા ઉપર પ્રસન્ન થાય અને તમારે બુધ્ધિ જોઈએ કે રૂપીયા ω એવું પુછે તો તમે શું માંગો ω એકી અવાજે બધાએ કહ્યું કે રૂપીયા-રૂપીયા ને રૂપીયા જ, ટીચર કહે કે, હુ તો બુધ્ધિ જ માંગું. ત્યારે એક વિદ્યાર્થીએ કહ્યું કે, સાચી વાત છે જેની પાસે જે ન હોય તે જ માંગે ને ! સંપત્તિ બહુ બહુ તો સગવડ કે સુખના સાધનો આપી શકે.

અન્ય સમાચારો પણ છે...