વડોદરા | શહેરના એડવોકેટ કનુભાઇ પંડયાએ એક યાદીમાં જણાવ્યું હતું કે ધારાશાસ્ત્રીઓનું એક પ્રતિનીધી મંડળ ગત 10 ઓગષ્ટે ગુજરાત હાઇકોર્ટ તથા કાયદા મંત્રી , ડિસ્ટ્રીકટ જજ અને વડોદરા બાર સંઘના પ્રમુખને લેખીતમાં રજુઆત કરી હતી કે સુપ્રીમ કોર્ટે વચગાળાનો હુકમ જારી કરી નવા કોર્ટ બિલ્ડીંગમાં શું શું સુવિધાઓ માટે આદેશો આપ્યા છે. નવા કોર્ટ સંકુલમાં બેઠક વ્યવસ્થા, બાર રુમ, સંકુલમાં નકશા મુકવા મુદ્દે રજુઆત કરાઇ છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો