Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Vadodara - રેલવેની સફાઈ ઝુંબેશમાં સંત નિરંકારી અનુયાયી જોડાયા

રેલવેની સફાઈ ઝુંબેશમાં સંત નિરંકારી અનુયાયી જોડાયા

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:01 AM

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા મહાત્મા ગાંધીની 150મી જયંતી નિમિત્તે ચાલી રહેલા સ્વચ્છતા વીકમાં વડોદરા...

  • Vadodara - રેલવેની સફાઈ ઝુંબેશમાં સંત નિરંકારી અનુયાયી જોડાયા
    પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા મહાત્મા ગાંધીની 150મી જયંતી નિમિત્તે ચાલી રહેલા સ્વચ્છતા વીકમાં વડોદરા સ્ટેશને ચાલી રહેલા સફાઇ કામમાં સંત નિરંકારી ચેરિટેબલ ટ્રસ્ટના અંદાજે 250 સભ્યો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ સાથે ડી.આર.એમ. દેવેન્દ્ર કુમાર પણ જોડાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ