• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Vadodara City
  • રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધા વડોદરામાં યોજવામાં આવી, 35 ટીમોએ ભાગ લઇ કલકત્તા ખાતે જવાની તૈયારી શર

રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધા વડોદરામાં યોજવામાં આવી, 35 ટીમોએ ભાગ લઇ કલકત્તા ખાતે જવાની તૈયારી શરૂ કરી દીધી

દેશી રમતોને પ્રોત્સાહન આપવા શહેરમાં આવેલ બીઆરજી ગ્રૂપની ઊર્મિ સ્કૂલ દ્વારા ઓલ ગુજરાત જુનિયર કબડ્ડી બીઆરજી...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:01 AM
રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધા વડોદરામાં યોજવામાં આવી, 35 ટીમોએ ભાગ લઇ કલકત્તા ખાતે જવાની તૈયારી શર
દેશી રમતોને પ્રોત્સાહન આપવા શહેરમાં આવેલ બીઆરજી ગ્રૂપની ઊર્મિ સ્કૂલ દ્વારા ઓલ ગુજરાત જુનિયર કબડ્ડી બીઆરજી કપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની 35 ટીમોએ ભાગ લીધો હતો. બે દિવસીય સ્પર્ધામાં જુનિયર ભાઇઓ અને બહેનોના વિભાગમાં ગુજરાત રાજ્યની ટીમની પસંદગી કરવામાં આવી હતી. જે આગામી માસમાં કલકત્તા ખાતે રાષ્ટ્રીય સ્પર્ધામાં જશે.

X
રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધા વડોદરામાં યોજવામાં આવી, 35 ટીમોએ ભાગ લઇ કલકત્તા ખાતે જવાની તૈયારી શર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App