Home » Madhya Gujarat » Latest News » Vadodara City » શહેરના 50 સ્પર્ધકોએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા સાયકલ રેસ કરી : જીતનાર નવસારી ખાતે ભાગ લેવા જશે

શહેરના 50 સ્પર્ધકોએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા સાયકલ રેસ કરી : જીતનાર નવસારી ખાતે ભાગ લેવા જશે

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:01 AM

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર, જિલ્લા રમતગમત અધિકારી વડોદરા, બરોડા સાયકલીંગ એસોસિયેશન અને...

  • શહેરના 50 સ્પર્ધકોએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા સાયકલ રેસ કરી : જીતનાર નવસારી ખાતે ભાગ લેવા જશે
    યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર, જિલ્લા રમતગમત અધિકારી વડોદરા, બરોડા સાયકલીંગ એસોસિયેશન અને સ્પ્રીન્ટ સાયકલીંગ એકેડમીના સહયોગથી શાળાકીય સાયકલિંગ ટુર્નામેન્ટનું અાયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં અંડર 14,17 અને 19 કેટેગરીમાં 50 ભાઈયો અને બહેનોએ ભાગ લીધો હતો. વિજેતા થનાર સ્પર્ધકો રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending