Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Vadodara - આજે હાર્દિક પટેલ શ્રીજી દર્શન કરશે

આજે હાર્દિક પટેલ શ્રીજી દર્શન કરશે

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:00 AM

વડોદરા | રાજ્યના ખેડુતોના દેવા માફી, પાક વિમો અને પાટીદારો સહિતના બિનઅનામત વર્ગને બંધારણીય અનામત આપવાની માંગણી...

  • Vadodara - આજે હાર્દિક પટેલ શ્રીજી દર્શન કરશે
    વડોદરા | રાજ્યના ખેડુતોના દેવા માફી, પાક વિમો અને પાટીદારો સહિતના બિનઅનામત વર્ગને બંધારણીય અનામત આપવાની માંગણી અંગે ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલ પારણા કર્યા બાદ 16 સપ્ટેમ્બર રવિવારના રોજ શહેરના વિવિધ ગણેશ મંડળોમાં આરતીના કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં છાણી, ગોરવા, કારેલીબાગ, માંજલપુરના શ્રીજીના દર્શન અને આરતી કરશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending