આર્ટ્સના છાત્રોએ થેલેસેમિયા ટેસ્ટનો રિપોર્ટ આપવો પડશે

વડોદરા | મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આ‌વેલ ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં બી.એ અને એમ.એના કોર્સમાં ભણતા વિદ્યાર્થીઓ...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:00 AM
Vadodara - આર્ટ્સના છાત્રોએ થેલેસેમિયા ટેસ્ટનો રિપોર્ટ આપવો પડશે
વડોદરા | મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આ‌વેલ ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં બી.એ અને એમ.એના કોર્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયાનો મેડિકલ ટેસ્ટ ફરજિયાત કરાવવામાં આવ્યો છે.રિપોર્ટ યુનિ.માં જમા કરાવવા માટે આખરી તારીખ 24 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી વિદ્યાર્થીઓએ કરવાનું રહેશે.

X
Vadodara - આર્ટ્સના છાત્રોએ થેલેસેમિયા ટેસ્ટનો રિપોર્ટ આપવો પડશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App