એરપોર્ટનો સ્ટાફ હવે યુનિફોર્મમાં નજરે પડશે

વડોદરા | વડોદરા ઇન્ટિગ્રેટેડ એરપોર્ટ પર હવે તમામ કર્મચારી યુનિફોર્મમાં નજરે પડશે. દેશમાં તમામ એરપોર્ટ...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:00 AM
Vadodara - એરપોર્ટનો સ્ટાફ હવે યુનિફોર્મમાં નજરે પડશે
વડોદરા | વડોદરા ઇન્ટિગ્રેટેડ એરપોર્ટ પર હવે તમામ કર્મચારી યુનિફોર્મમાં નજરે પડશે. દેશમાં તમામ એરપોર્ટ કર્મચારીઓને ચાર વર્ષ બાદ નવો યુનિફોર્મ આપવામાંઆવ્યો છે. જેથી એરપોર્ટ પર એક ડેકોરમ જળવાશે.વડોદરા એરપોર્ટના અંદાજે 112 કર્મચારીઓને સ્કાયબ્લુ કલરના શર્ટ અને ડાર્કબ્યુ કલરના પેન્ટનું કાપડ આપવામાં આવ્યું છે.એરપોર્ટ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને સામાન્ય સંજોગોમાં અંદાજે 2 વર્ષે યુનિફોર્મ આપવામાં આવે છે. હાલ સફેદ શર્ટમાં લાઇનિંગ અને ગ્રે કલરનું પેન્ટ છે. જ્યારે નવો યુનિફોર્મ કોર્પોરેટ જેવો સ્કાય બ્લુ શર્ટ અને ડાર્કબ્લ્યુ પેન્ટ છે.

X
Vadodara - એરપોર્ટનો સ્ટાફ હવે યુનિફોર્મમાં નજરે પડશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App