Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Vadodara - ઇન્સ્ટિ. ઓફ એન્જિનિયર્સના ચેપ્ટરના ચેરમેન તરીકે નિમાયા

ઇન્સ્ટિ. ઓફ એન્જિનિયર્સના ચેપ્ટરના ચેરમેન તરીકે નિમાયા

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:00 AM

Vadodara News - ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સમાં નરેન્દ્રપાલ સિંહ બ્રારની વડોદરા ચેપ્ટરના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. સાથે...

  • Vadodara - ઇન્સ્ટિ. ઓફ એન્જિનિયર્સના ચેપ્ટરના ચેરમેન તરીકે નિમાયા
    ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સમાં નરેન્દ્રપાલ સિંહ બ્રારની વડોદરા ચેપ્ટરના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. સાથે શનિવારના રોજ એન્જિનિયર્સ ડેની ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણી નિમિત્તે “ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અ ન્યૂ ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશન 4.0” વિષય પર લેક્ચરનું આયોજન કરાયું.

    ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ સંસ્થાની સ્થાપના 1935માં રોયલ ચાર્ટર દ્વારા મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ભારત સરકાર અંતર્ગત કરવામાં આવી હતી. આ સંસ્થા અન્જિનિયરિંગના દરેક ફિલ્ડમાં વિદ્યાર્થીઓને ટેક્નિકલ લેક્ચર, ડિગ્રી ટુ ડિપ્લોમા, પરીક્ષાઓ, સ્ટુડન્ટ મેમ્બરશિપ, ટેક્નિશ્યન મેમ્બરશિપ, એસોસિએટ મેમ્બરશિપ, ફુલ મેમ્બરશિપ, ફેલોશિપ, પ્રોફેશનલ ક્વોલિફિકેશન જેવી સુવિધાઓ આપે છે.

    નરેન્દ્રપાલ સિંહ બ્રાર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ