Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Vadodara - 32 શિક્ષક, 5 સ્કૂલોને એવોર્ડ અપાયા

32 શિક્ષક, 5 સ્કૂલોને એવોર્ડ અપાયા

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:00 AM

Vadodara News - બરોડા હાઇસ્કુલ ખાતે નિર્દેશ એજ્યુકેશનલ એન્ડ રીસર્ચર ફાઉન્ડેશન દ્વારા ટીચર્સ કમ્પિટન્સી એવોર્ડ સેરેમનીનું...

  • Vadodara - 32 શિક્ષક, 5 સ્કૂલોને એવોર્ડ અપાયા
    બરોડા હાઇસ્કુલ ખાતે નિર્દેશ એજ્યુકેશનલ એન્ડ રીસર્ચર ફાઉન્ડેશન દ્વારા ટીચર્સ કમ્પિટન્સી એવોર્ડ સેરેમનીનું યોજાઇ હતી. જેમાં ગત 11 ઓગસ્ટના રોજ લેવાયેલ ટીચર્સ સાઇકોમેટ્રિક ટેસ્ટના વિજેતા શિક્ષકો અને સ્કુલને એવોર્ડ અપાયા હતા. 32 ટીચર્સ અને 5 સ્કુલોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. તમામ પાર્ટિસીપન્ટ ટીચર્સને સર્ટિફીકેટ એનાયત કરવામાં આવ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ