Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Vadodara - TT સ્પર્ધામાં રસાકસીભરી મેચ, દિયા ગોલાની સેમિફાઇનલમાં

TT સ્પર્ધામાં રસાકસીભરી મેચ, દિયા ગોલાની સેમિફાઇનલમાં

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:00 AM

Vadodara News - વડોદરા | ઇન ઓર્બિટ ખાતે યોજાઇ રહેલી ટેબલ ટેનિસ સ્પર્ધાાં જુનિયર બોયઝ ક્વાર્ટર ઇવેન્ટમાં ચોથા દિવસે વિદિત દેસાઇ-3...

  • Vadodara - TT સ્પર્ધામાં રસાકસીભરી મેચ, દિયા ગોલાની સેમિફાઇનલમાં
    વડોદરા | ઇન ઓર્બિટ ખાતે યોજાઇ રહેલી ટેબલ ટેનિસ સ્પર્ધાાં જુનિયર બોયઝ ક્વાર્ટર ઇવેન્ટમાં ચોથા દિવસે વિદિત દેસાઇ-3 અને 6-વરૂણ દેસાઇએ સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. કેડેટ ગલ્સ ક્વાર્ટર ફાઇનલની આગામી ખેલાડી દિયા ગોલાનીનીએ સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. મેચ રસાકસી ભરી રહી હતી. 16 સપ્ટેમ્બરે વેટરન પુરુષો અને મહિલાઓની મેચ સવારે 10 વાગે શરૂ થશે. જંબલ વેટરનસ ડબલ્સ બપોરે 1 વાગે શરૂ કરાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ