તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માર્ગી શાહે સમાજસેવા પર વક્તવ્ય આપ્યું

માર્ગી શાહે સમાજસેવા પર વક્તવ્ય આપ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા.અમેરિકાના કેલીફોર્નિયાનીયુનિ.માં ભણી રહેલી સિટીની માર્ગી શાહે કેલીફોર્નિયાના “ધી ડાઇન્યૂબા લાયન્સ”માં વક્તવ્ય આપી વિદેશીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. માર્ગી શાહે “માનવ અંગોના પ્રત્યારોપણ દ્વારા સમાજસેવા” વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યુ હતું. અને તેમાં તે પ્રથમ ક્રમાંકે જીતી હતી. નોંધનિય છે કે માર્ગી શાહે માનવ અંગોનું પ્રત્યારોપણ કરી જીવનભરનું સંભારણું સચવાઇ રહે એવી ભેટ આપવા અને સાચા દાનવીર બનવાની રજૂઆત કરી સ્પર્ધા જીતી હતી. 63 લોકોએ અંગો આપી પ્રત્યારોપણ માટે રજિ. કરાવ્યું હતું. જ્યારે 2115એ અંગોના પ્રત્યારોપણ માટે તૈયારી બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...