તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવું વધી જતાં વૃદ્ધનો આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાલક્ષ્મીપુરા રોડ માધવ પાર્કમાં આજે સવારે 58 વર્ષીય વૃદ્ધે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી નાંખી હતી. કારણ દેવું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગોરવા જીઆઇડીસીમાં બુલડોઝર મિકેનિક તરીકે બે વર્ષ અગાઉ નિવૃત્ત થનાર જગન્નાથ ખંડુભાઇ વણઝારા પત્ની અને બે સંતાનોના સંયુક્ત પરિવારમાં રહેતા હતા. સવારે ઉઠી રસોડામાં ચા બનાવી પીધા બાદ હૂક સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી નાંખી હતી. 7:30 વાગે જાગેલાં પત્ની મંગળાબહેને પતિને લટકતા જોઇ પુત્રને જાણ કરી હતી. સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં જગન્નાથભાઇને લઇ જવાયા હતા.જ્યાં તબીબોએ તમને મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો