તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • RTOમાં અિડંગો જમાવતાં આઠ એજન્ટો સામે કાર્યવાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RTOમાં અિડંગો જમાવતાં આઠ એજન્ટો સામે કાર્યવાહી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાદરજીપુરા આરટીઓમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને કામ કરતાં 8 એજન્ટોને હરણી પોલીસે ઝડપી લીધા હતા. અગાઉ પણ પોલીસે આરટીઓમાંથી 5 એજન્ટને પકડીને તેમની સામે કાર્યવાહી કરી હતી.

એજન્ટો સરકારી કચેરીઓમાં પ્રવેશીને કામ કરી શકે નહી તે અંગેનું જાહેરનામું અમલમાં છે, છતાં આરટીઓ કચેરીમાં કેટલાક એજન્ટો બેરોકટોક પ્રવેશીને કામ કરતા હોવાનું જાણવા મળતાં પોલીસે શુક્રવારે દરોડો પાડીને 8 એજન્ટને ઝડપી લીધા હતા. પોલીસે રાજેશ શંકર પટેલ (રહે, આધાર સોસા.), સલાઉલ્લાખાન શરીફખાન પઠાણ (રહે, ભાઇલાલ પાર્ક,), સંજય ગણેશ વાઘમારે (રહે, સવાદ ક્વાર્ટર્સ), પ્રકાશ ગુલાબચંદ રાઘવાણી (રહે, રાજધાની સોસા.), રસીદ મનસુરી (રહે, અમન પાર્ક), મયુર ઇશ્વર મહેતા (રહે, રત્નકુંજ સોસા), જગદીશ ઇશ્વર નાથાણી (રહે, હીરાશક્તી સોસા.),મુલા ઠાકોર જ્ઞાનચંદાણી (રહે, સર્વાનંદ એપા.)ને ઝડપી લીધા છે.

એજન્ટો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ

હરણી પોલીસે ફરી સપાટો બોલાવ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો