તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીની લાઇન માટે 3.60 કરોડનો ખર્ચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | પાણીનીલાઇનમા ભંગાણ પડવા સહિતની ઘટનાઓને પહોંચી વળવા માટે રૂા.3.60 કરોડના ખર્ચને મંજુરીની મહોર મારી છે. શહેરમાં રોજનું 4650 લાખ લિટર પાણી પાલિકા દ્વારા 18 લાખની જનસંખ્યાને પૂરુ પાડવામાં આવી રહ્યું છે. વાર્ષિક ઇજારા માટે મંગાવવામાં આવેલ ટેન્ડરમા ચારે ઝોનમાં 90 લાખની નાણાંકિય મર્યાદા નક્કી કરાઈ હતી. જેના માટે સ્થાયી સમિતિમાં ચાર જુદી જુદી દરખાસ્ત રજૂ કરાઈ હતી. જોકે, પશ્ચિમ,પૂર્વ અને ઉત્તર ઝોનમાં એક કોન્ટ્રાકટરનું લોએસ્ટ ટેન્ડર રહેવા પામતા તેના માટે હાલમાં ત્રણ મહિના સુધી કામગીરી કરાવવા માટે સ્થાયી સમિતિએ ઠરાવ કર્યો હતો તો દક્ષિણ ઝોનમાં અન્ય કોન્ટ્રાકટર હોવાથી તેનો વાર્ષિક ઇજારો મંજુર કરતો ઠરાવ પસાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો