તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે યુવા ભાજપ પ્રમુખ વડોદરામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ભાજપદ્વારા તા.23 માર્ચે વડોદરામાં 7 જિલ્લાના યુવા કાર્યકરોની ઉપસ્થિતિમાં શહીદ દિન કૂચયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહીદ કૂચયાત્રાના આયોજન માટે આવતીકાલે રવિવાર તા.19 માર્ચે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉ.ઋત્વિજ પટેલ સવારે 10 કલાકે પ્રભુતા હોલ, છાણી ખાતે યોજાનાર બેઠકમાં હાજર રહી માર્ગદર્શન આપશે. બેઠકમાં મેયર ભરત ડાંગર, સાંસદ રંજન બહેન ભટ્ટ, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ મંત્રી જીવરાજ ચૌહાણ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો