તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારનો કાચ તોડી સામાનની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનારાજમહેલ રોડ પર પાર્ક કરાયેલી કારનો કાચ તોડી તસ્કરે કારમાંથી લેપટોપ, ચાર્જર, ડેટા કાર્ડ અને પેનડ્રાઇવ સહિત 13,000ની મતાની ચોરી કરી હતી.

બનાવ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રીકુંજ સોસાયટીમાં રહેતા નિરજ કિરીટ શાહ શનિવારે સવારે 11-30 વાગ્યાના અરસામાં પોતાના કામ માટે કાર લઇને રાજમહેલ રોડ પર ગયા હતા, જયાં તેમણે કુંજ પ્લાઝા કોમ્પ્લેકસ સામે કાર પાર્ક કરી હતી. માત્ર 15 મિનીટના ગાળામાં કારનો કાચ તોડીને તસ્કરોએ લેપટોપ સહિતની મતાની ચોરી કરી હોવાનું રાવપુરા પોલીસે જણાવ્યું હતું. પોલીસે મામલે વધુ તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો