તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠંડી વધી, આજે પારો 130 રહેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંએક દિવસના વિરામ બાદ શુક્રવારે સવારે ઠંડીનું પ્રમાણ ગુરુવારની સરખામણીમાં વધી ગયું હતું. જેથી શહેરનું લઘુતમ તાપમાન 1.2 ડિગ્રી ગગડીને 13 ડિગ્રી થયું હતું. ગઇ મોડી રાત્રે તેમજ શુક્રવારે વહેલી સવારે વર્તાયેલી ઠંડીથી શહેરીઓને ગરમ વસ્ત્રોનો આશરો લેવાની ફરજ પડી હતી. હવામાન વિભાગે શનિવારે પણ લઘુતમ તાપમાન 13 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...