• Gujarati News
  • National
  • વડોદરા| ગત14 જૂનના રોજ જિલ્લા એલસીબી પોલીસે વડોદરા અમદાવાદ એકસપ્રેસ

વડોદરા| ગત14 જૂનના રોજ જિલ્લા એલસીબી પોલીસે વડોદરા અમદાવાદ એકસપ્રેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| ગત14 જૂનના રોજ જિલ્લા એલસીબી પોલીસે વડોદરા અમદાવાદ એકસપ્રેસ હાઇવે પર ટોલનાકા પાસે પસાર થઇ રહેલા ટેમ્પામાંથી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. મામલે પોલીસના હાથે ઝડપાયેલા નડિયાદના બૂટલેગર કમલેશ વાઘેલાએ કરેલી જામીન અરજી અદાલતે નામંજૂર કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ગત 14 ઓગસ્ટે એલસીબી પોલીસે એકસપ્રેસ હાઇવે પર ટોલનાકા પાસે પસાર થતાં ટેમ્પામાંથી દારૂની 1188 બોટલો (કિંમત 3.56 લાખ)નો જથ્થો ઝડપી પાડ્યો હતો.

વિદેશી દારૂ મંગાવનાર નડિયાદના બૂટલેગરના જામીન ફગાવાયા

અન્ય સમાચારો પણ છે...