• Gujarati News
  • National
  • 35 ડોક્ટર્સે મેડિકલ ટુરિઝમ માટેની વેબસાઇટ બનાવી

35 ડોક્ટર્સે મેડિકલ ટુરિઝમ માટેની વેબસાઇટ બનાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. શહેરમાંમેડિકલ ટુરિઝમનો વિકાસ થાય તે માટે 35 જેટલા સિનિયર ડોક્ટર્સે મળીને એક વેબ સાઇટ બનાવી છે, જે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા અને બિન સંગઠીત નોન કોર્પોરેટ સેક્ટરમાં પ્રકરાનું મેડિકલ ટુરિઝમ માટે સંગઠન કદાચ દેશમાં આવી પહેલી વેબસાઇટ છે. હેલ્થ સેક્ટરમાં પ્રયાસ થકી વિદેશી દર્દીઓને પ્રેરિત કરવા માટેનું અગત્યનું પગલું માનવામાં આવે છે. www.medivoyageindia.com નામની વેબસાઇટનું લોંચીગ કાર્યક્રમ આવતીકાલે સાંજે 4 કલાકે બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે મેયર ભરત ડાંગરના હસ્તે રાખવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...