તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરમાં જિલ્લા કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

શહેરમાં જિલ્લા કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરનીરોઝરી સ્કૂલમાં આગામી 13મી અને 14મી જુલાઇએ અન્ડર 14, અન્ડર 17 ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. ફૂટબોલ ટુર્નામેન્ટમાં શહેરની વિવિધ સ્કૂલની ટીમ પાર્ટિસિપેટ કરશે. ટુર્નામેન્ટની બંને કેટેગરીમાં વિનર ટીમને સ્ટેટ લેવલે શહેરનું પ્રતિનિધિત્વ સોપવામાં આવશે. ત્યારે જિલ્લા અને શહેરમાંથી કઇ ટીમ પ્રતિનિધિત્વ કરશે તેની પર સૌની નજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...