તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સિટીના 19 ખેલાડી ઇન્ટરનેશનલ સ્પીડ બોલ ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કરશે

સિટીના 19 ખેલાડી ઇન્ટરનેશનલ સ્પીડ બોલ ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | દિલ્હીખાતે તા.13 જુલાઇથી 16 જુલાઇ સુધી યોજાનાર ઇન્ટરનેશનલ સ્પીડબોલ ચેમ્પિયનશિપમાં શહેરનાં ગર્લ્સ અને બોય્ઝ 19 ખેલાડીઓ પાર્ટિસિપેટ કરશે. સ્પીડબોલ કોમ્પિટિશનમાં અન્ડર - 14, અન્ડર 17 અને અબોવ 17 જેવી ત્રણ કેટેગરીમાં ગુજરાતનાં 32 ખેલાડીઓ પાર્ટિસિપેટ કરશે. દિલ્હી ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ સ્પીડબોલ કોમ્પિટિશન ટુર્નામેન્ટમાં કુવૈત, પોલેન્ડ, ફ્રાન્સ, ઇજિપ્ત અને સાઉથ આફ્રિકા જેવા 11 દેશનાં ખેલાડીઓ પાર્ટિસિપેટ કરશે.

ઇન્ટરનેશનલ સ્પીડ બોલ કોમ્પિટિશનમાં જવા સિટીના ખેલાડીઓ તૈયાર.

Speedball Championship

અન્ય સમાચારો પણ છે...