તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા બરોડાહોમિયોપેથિક હોસ્પિટલ અેન્ડ રિસર્ચ સેન્ટર તથા જે.પી.રોડ ડિવિઝન દ્વારા

વડોદરા બરોડાહોમિયોપેથિક હોસ્પિટલ અેન્ડ રિસર્ચ સેન્ટર તથા જે.પી.રોડ ડિવિઝન દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા બરોડાહોમિયોપેથિક હોસ્પિટલ અેન્ડ રિસર્ચ સેન્ટર તથા જે.પી.રોડ ડિવિઝન દ્વારા તાંદલજા ગામનાં રહીશો માટે તમામ રોગોની મફત તપાસ અને રાહત દરે દવા આપવા માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ્ં,જેમાં 113 રહીશોએ ભાગ લીધો હતો. પ્રસંગે ઉપસ્થિત તબીબો દ્વારા દર્દીઓની મફત તપાસ હાથ ધરાઈ હતા અને જરૂરીયાતમંદ દર્દીઓને રાહત દરે દવાઓ આપવામાં આવી હતી.

તાંદલજા ગામના ગ્રામજનો માટે યોજાયો મેડિકલ કેમ્પ

અન્ય સમાચારો પણ છે...