તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા| શહેરનાગાંધીનગર ગૃહ ખાતે ગુરુવારે બપોરે 2.30 કલાકે યુએલસીના નવા

વડોદરા| શહેરનાગાંધીનગર ગૃહ ખાતે ગુરુવારે બપોરે 2.30 કલાકે યુએલસીના નવા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| શહેરનાગાંધીનગર ગૃહ ખાતે ગુરુવારે બપોરે 2.30 કલાકે યુએલસીના નવા અધિનિયમ હેઠળ લાભાર્થીઓના ભોગવટાને કાયદેસર કરતા સનદ વિતરણ અને ઓપન હાઉસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. પરંતુ કાર્યક્રમના સમયમાં સંજોગોવસાત ફેરફાર કરવામાં આવ્યો છે.જેથી હવે કાર્યક્રમ ગુરુવારે બપોરે 2.30 વાગ્યાના બદલે બપોરે 3.45 કલાકે નિર્ધારિત સ્થળે મહેસુલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાશે.

ફેરફાર| આજના સનદ વિતરણ કાર્યક્રમનો સમય બદલાયો

અન્ય સમાચારો પણ છે...