તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા| ગુડએન્ડ સિમ્પલ ટેક્સ (સારો અને સરળ કર) ની ઉપમા

વડોદરા| ગુડએન્ડ સિમ્પલ ટેક્સ (સારો અને સરળ કર) ની ઉપમા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| ગુડએન્ડ સિમ્પલ ટેક્સ (સારો અને સરળ કર) ની ઉપમા આપી છે. GST ની લોક સમજણને વ્યાપક બનાવવા શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. તેના ભાગરૂપે આવતીકાલ ગુરુવાર તા.13 જુલાઇના રોજ સવારના 10 વાગે ગોત્રી સેવાસી રોડ પરના એફજીઆઇ બિઝનેસ સેન્ટર ખાતે GST ની છણાવટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભારત સરકારના માનવ સંપદા મંત્રી પ્રકાશ જાવડેકર તેમાં ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

માર્ગદર્શન| આજે કેન્દ્રિય મંત્રીની ઉપસ્થિતિમાં GST વિષયક કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...